Times of Amdavad Live
BREAKING NEWS

Category : Uncategorized

Uncategorized

મણિનગર પોલીસની જબરદસ્ત કામગીરી! માત્ર 2 કલાકમાં ઓપરેશન પૂરું પાડ્યું, બે રીઢા ગુનેગારોને ઘૂંટણીયે પાડી 8 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

Phone: 9998685264.
અહેવાલ – રીતેશ પરમાર મણીનગરમાં મધરાત્રીએ અજાણ્યા બે ઈસમો ગોવિંદભાઈ ટેકરા પાસે આવેલ સુરભી એપાર્ટમેન્ટના પહેલા માળે આવેલ એક ઘરની પાછળની બારીની ગ્રીલ તોડી અંદર...
Uncategorized

બુટલેગરે પોલીસ કોન્સ્ટેબલ ઉપર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરતી ઓડિયો કલીપ વાયરલ! કંટ્રોલ મેસેજ કર્યો છતાં કલાકો સુધી ના પહોંચી પોલીસ? સ્થાનિક પોલીસની ભૂમિકા ઉપર ઉઠ્યા સવાલ

Phone: 9998685264.
અહેવાલ – રીતેશ પરમાર ઇસનપુર વિસ્તારમાં સ્થાનિક પોલીસ અને વહીવટદારોના છુપા આશીર્વાદથી બુટલેગરો બેફામ બની દારૂના અડ્ડા ચલાવી રહ્યા છે? સૂત્ર ઇસનપુર પોલીસ સ્ટેશન હદ...
Uncategorized

ફરાર થયેલ મહિલા પોલીસકર્મી નીતા ચૌધરી ઝડપાઈ! ATS એ લીમડી પાસેથી કરી ધરપકડ

Phone: 9998685264.
અહેવાલ – રીતેશ પરમાર કચ્છની બહુચર્ચિત સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી મામલે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ફરીથી સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરીની ATSએ ધરપકડ કરી...
Uncategorized

ભરૂચમાં વેચાઈ રહ્યો છે જીવલેણ દારૂ! ઈન્જેકશનવાળો દેશી દારૂ અને ડી ક્વોલિટીનો ઇંગ્લિશ દારૂ યુવાધનને બરબાદ કરી નાખશે, પોલીસ દારૂના અડ્ડાઓથી હપ્તા ઉઘરાવે છે : ચેતર વસાવા

Phone: 9998685264.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનું દારૂબંધીને લઈ સ્ફોટક નિવેદન હાલ તો સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેંદ્ર બન્યું છે. ચૈતર વસાવાએ કહ્યું કે, ઈન્જેકશન વાળો દેશી...
Uncategorized

પાલઘરમાં પિતા-પુત્રએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી! આત્મહત્યા કરવાનું કારણ જાણવા માટે વાંચો સમગ્ર વિગત….

Phone: 9998685264.
અહેવાલ – રીતેશ પરમાર મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં પિતા-પુત્રની આત્મહત્યાનો હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત અને પરેશાન છે, આ સમગ્ર ઘટના...
Uncategorized

અમદાવાદમાં જગતના નાથ ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન! ભક્તોનો ઘોડાપુર ઉમટ્યો, હિન્દૂ-મુસ્લિમ એકતા જિંદાબાદના દ્રશ્યો જોવા મળ્યા

Phone: 9998685264.
અહેવાલ – રીતેશ પરમાર અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા રંગેચંગે નીકળી હતી. અમદાવાદીઓમાં જાણે ભક્તિના ઘોડાપૂર ઉમટ્યા હતા. ભક્તો પર જાણે ભક્તિનો ખુમાર છવાયો હતો. શ્રદ્ધાળુઓએ...
Uncategorized

પીઆઈ ચેતન જાદવ એવોર્ડથી સન્માનિત-મેડલ જીતનાર ગુજરાતના પ્રથમ પોલીસ ઇન્સ્પેક્ટર,કેવી રીતે હાંસલ કરી આ સિદ્ધિ વાંચો સંપૂર્ણ અહેવાલ

Phone: 9998685264.
અહેવાલ – રીતેશ પરમાર સુરતના ઓલપાડ પોલીસ સ્ટેશનમાંં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેક્ટર સી આર જાદવ(ચેતન જાદવ)ને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરફથી અસાધારણ અસુચના કુશલતા પદક-2020...
Uncategorized

પોતાની બીમાર દીકરીની દવા લેવા નીકળેલા પિતાની કરપિણ હત્યા! નરોડા પાટિયા પાસે એક્ટિવા ચાલકને રીક્ષા ડ્રાઈવરે છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો

Phone: 9998685264.
અહેવાલ – રીતેશ પરમાર અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં આવેલા પાટિયા સર્કલ પાસે નવા બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે. જેના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા ઉત્પન્ન થઈ...
Uncategorized

અમદાવાદની ૧૪૭મી જગન્નાથ રથયાત્રા શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવા પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ અને પ્રતિબદ્ધ

Phone: 9998685264.
અહેવાલ – રીતેશ પરમાર ગાંધીનગર – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પ્રતિ વર્ષે અષાઢી બીજે યોજાતી પરંપરાગત રથયાત્રાની ૧૪૭મી કડી શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવાની પોલીસ...
Uncategorized

દુઃખદ / સાબરમતી રીવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલનું એક્ટિવા સ્લીપ થતા મોત નીપજ્યું

Phone: 9998685264.
અહેવાલ – રીતેશ પરમાર મહિલા પોલીસ કોન્સ્ટેબલ વૈશાલીબેન પોતાની ફરજ બજાવવા પોલીસ સ્ટેશન જવા માટે એકટીવા લઈને નીકળ્યા હતા ત્યારે સરકારી મહિલા છાત્રાલયની સામે એલીસબ્રિજથી...