વડોદરા કોર્ટે કર્યો હુકમ /માંજલપુર પોલીસ સ્ટેશનના તત્કાલીન DSP કરણરાજ વાઘેલા હાલ SP વલસાડ, તત્કાલીન PSI બી એસ સેલાણા સહીત પાંચ પોલીસ કર્મીઓ સામે ફરિયાદ નોંધવા આદેશ
અહેવાલ -રીતેશ પરમાર વડોદરાઃ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ચાર વર્ષ પહેલા નોંધાયેલી વાહનચોરીની ફરિયાદમાં ભાવનગરના કોમ્પ્યુટર એન્જિનિયરને કારમાં ઉઠાવી લાવીને ચાર દિવસ સુધી ઢોર માર મારવાના...