Times of Amdavad Live
BREAKING NEWS
Breaking NewsNewsUncategorizedઉધોગ જગતક્રાઈમટેકનોલોજીદેશ-વિદેશમનોરંજનરાજનીતિસ્પોર્ટ્સહેલ્થ

રાજ્યભરના યુવાનોના ઉજવળ ભવિષ્ય માટે ઉત્તમ તક, નોકરી હવે તમારા ઘર આંગણે,નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણીની અનોખી પહેલ

રાજ્યભરના યુવાનોના ઉજવળ ભવિષ્ય માટે ઉત્તમ તક, નોકરી હવે તમારા ઘર આંગણે,નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણીની અનોખી પહેલ

Our Visitor

562930
Total Users : 562930
Total views : 564648

રાજ્યભરના યુવાનોના ઉજવળ ભવિષ્ય માટે ઉત્તમ તક, નોકરી હવે તમારા ઘર આંગણે,નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણીની અનોખી પહેલ

અમદાવાદના કુબેરનગર આઈ.ટી.આઈ ખાતે 1 ઓક્ટોબરના રોજગાર ભરતી મેળો

દિવ્યભાસ્કર, Axis bank, ડેંગી ડમ્સ,ડી માર્ટ, ટાટા મોટર્સ અને સુઝુકી મોટર જેવી કંપનીઓ જોઈ રહી છે તમારી રાહ

ઉમેદવારોએ આધારકાર્ડ, બાયોડેટાની ત્રણથી વધારે કોપી સાથે
રાખવી ફરજીયાત

આગામી તારીખ 1 ઓક્ટોબરના રોજ નરોડા વિસ્તારના ધારાસભ્ય પાયલબેન કૂકરાણીના અધ્યક્ષ સ્થાને અમદાવાદ જિલ્લા કક્ષાનો ભરતી મેળો કુબેરનગર આઈ.ટી.આઈ ખાતે યોજવાનો છે. આ રોજગાર મેળામાં ભરતી માટે તમામ ઉમેદવારોએ પોતાનો બાયોડેટા અને આધારકાર્ડ સાથે લઈ જવું ફરજિયાત છે.

વિગતો એવી છે કે અમદાવાદના નરોડા વિસ્તારના ધારાસભ્ય પાયલ કુકરાણી પોતાના વિસ્તારના અને અન્ય લોકો પણ વધુમાં વધુ સારી સેવાઓ મેળવી શકે તે માટે અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરતા જ રહે છે. આ વખતે ધારાસભ્ય પાયલ કૂકરાણીએ બેરોજગાર યુવાનોને રોજગાર મળી રહે તે માટે એક અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. જેમાં આગામી તારીખ 1 ઓક્ટોબરના રોજ નરોડા વિસ્તારના ધારાસભ્ય પાયલબેન કૂકરાણીના અધ્યક્ષ સ્થાને અમદાવાદ જિલ્લા કક્ષાનો ભરતી મેળો કુબેરનગર આઈ.ટી.આઈ ખાતે યોજવાનો છે.

આ રોજગાર મેળામાં રાજ્યની 20થી વધુ પ્રખ્યાત કંપનીઓ ભાગ લેવાની છે. અમદાવાદ જીલ્લાની નામાંકિત કંપનીઓ ઉપસ્થિત રહી નોકરી આપશે, અગ્રગણ્ય કંપનીઓમાં એપ્રેન્ટિશસિપ, સેલ્સ એન્ડ સર્વિસ એન્જીનીયર,સેલ્સ એક્ઝીક્યુટીવ,એકાઉન્ટન્ટ, એડમીન, ટેલિકોલર, રીલેશનશીપ મેનેજર, બેક ઓફિસર, ટેકનીશ્યન, એસોસિયેટ,ટ્રેઈની, માર્કેટિંગ એક્ઝીક્યુટીવ, ઓફિસ બોય, હેલ્પર,વેલ્ડર ,ટરનર, ફીટર,ઈલેક્ટ્રીકલ, સુપરવાઈઝ, સિએનસિ ઓપરેટર, વિએમસિ, ક્યુસિ, મશીન ઓપરેટર, વગેરે જેવી પોસ્ટ માટે સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે.

૨૦ જેટલી કંપનીઓ જેવી કે ટાટા મોટર્સ પ્રા. લી. મધરસન સુમી,મીંડા, ગ્રાઝિયાનો ટ્રાન્સમિશન્,સુઝુકી મોટર્સ, એમનીલ ફાર્માસ્યુટિકલ, એક્ષીસ્ બેન્ક, જેક્ટેક હાયડ્રોલિક,દિવ્ય ભાસ્કર, ડીમાર્ટ,મેહતા હાઈટેક ઈન્ડસ્ટ્રિઝ્, ડેન્ગીડમ્સ, વગેરે જેવિ કમ્પનિ ઉપસ્થિત રહી, ધોરણ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ તેમજ ડીપ્લોમાં/ ડીગ્રી વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ને સૈક્ષણિક લાયકાત ને અનુરૂપ ઈન્ટરવ્યું કરી નોકરી આપશે, આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ આધારકાર્ડ, બાયોડેટાની ત્રણથી વધારે કોપી સાથે રાખી તા. ૦૧/૧૦/૨૦૨૪ ના રોજ સમય: ૧૧:૦૦ક કલાકે આઈટીઆઈ કુબેરનગર, ગેલેક્ષી સિનેમાની બાજુમાં, કુબેરનગર, અમદાવાદ ખાતે ઉપસ્થિત રહેવું. ઉમેદવારોએ આધારકાર્ડ, બાયોડેટાની ત્રણથી વધારે કોપી સાથે
રાખવી ફરજીયાત છે.

Happy
Happy
50 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
50 %

રાજ્યભરના યુવાનોના ઉજવળ ભવિષ્ય માટે ઉત્તમ તક, નોકરી હવે તમારા ઘર આંગણે,નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણીની અનોખી પહેલ

Related posts

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસકર્મી જ બન્યા વહીવટદાર? સૂત્રો

Phone: 9998685264.

અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા MD ડ્રગ્સના 24 લાખના જથ્થા સાથે 3 ઈસમોની ધરપકડ કરી! કચ્છમાં ATS એ પણ 280 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું

Phone: 9998685264.

ગુજરાત પોલીસ માટે દુઃખદ સમાચાર, વડોદરા નેશનલ હાઇવે પર પાર્ક કરેલા ટેમ્પા પાછળ બાઈક ઘુસી જતાં પોલીસકર્મીનું મોત

Phone: 9998685264.

Leave a Comment