સ્માર્ટ સિટી અમદાવાદનું શરમજનક સત્ય: કરોડોનું બજેટ પણ BRTS મહિલા કર્મચારીઓ માટે એક શૌચાલય કેમ નહીં?
અહેવાલ-રીતેશ પરમાર(સિનિયર જર્નાલિસ્ટ) અમદાવાદ:જે કોર્પોરેશન સ્માર્ટ સિટી અને સ્વચ્છતાના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટો વાપરી નાખે છે, તે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પોતાની જ મહિલા...

