ચોથી જાગીર પર હુમલો સાંખી નહીં લેવાય: સાપ્તાહિક પેપર ચલાવતા પત્રકાર પર જીવલેણ હુમલો કરનાર માથાભારે શખ્સને નારોલ પોલીસે પાસા (PASA) હેઠળ સુરત જેલમાં ધકેલ્યો
અહેવાલ-રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ) અમદાવાદ:સમાજનું દર્પણ અને લોકશાહીની ચોથી જાગીર ગણાતા પત્રકારો પર હુમલો કરવો એ સ્વસ્થ સમાજ માટે અત્યંત ઘાતક અને ચિંતાજનક બાબત છે....

