Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાતી ફિલ્મ ‘ઉંબરો મોશન પોસ્ટર રિલીઝ, 24 જાન્યુઆરી 2025 ના રોજ સિનેમાઘરોમાં આવશે

ગુજરાતી ફિલ્મ ‘ઉંબરો મોશન પોસ્ટર રિલીઝ, 24 જાન્યુઆરી 2025 ના રોજ સિનેમાઘરોમાં આવશે

Our Visitor

013079
Total Users : 13079
Total views : 15316
Who's Online : 0

ગુજરાતી ફિલ્મ ‘ઉંબરો’નું મોશન પોસ્ટર મેકર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું નિર્દેશન અભિષેક દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે તે સંજય છાબરિયા અને ફાલ્ગુની પટેલ દ્વારા નિર્મિત છે. અને અમિત ભાનુશાલી અને ઇરાદા સ્ટુડિયો દ્વારા સહ-નિર્માતા છે. આ ફિલ્મમાં વંદના પાઠક, કાજલ ઓઝા વૈદ્ય, સુચિતા ત્રિવેદી, દીક્ષા જોષી, તર્જની ભાડલા, તેજલ પંચાસરા, વિનીતા એમ જોશી, આર્જવ ત્રિવેદી, સંજય ગલસર, પાર્લે પટેલ અને કરણ ભાનુશાલી મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ ‘ઉંબરો’નું મોશન પોસ્ટર સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં લખવામાં આવ્યું છે કે, “હજાર માઇલની સફર એક પગલા થી શરૂ થાય છે.” આ મિશન પોસ્ટર ફિલ્મની પ્રેરણાદાયી સફરને પ્રતિબિંબિત કરે છે અને દર્શકોને એક નવી સફર પર લઈ જવાનું વચન આપે છે.
ઉંબરો’ વિશે દર્શકોમાં ઉત્તેજના વધી છે, અને આ ફિલ્મ 24 જાન્યુઆરી, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. મોશન

ગુજરાતી ફિલ્મ ‘ઉંબરો મોશન પોસ્ટર રિલીઝ, 24 જાન્યુઆરી 2025 ના રોજ સિનેમાઘરોમાં આવશે

Related posts

ખુશીનું પ્રસંગ માતમમાં ફેરવાયું, દીકરી માટે છોકરો જોવા જતા પરિવારનો રસ્તમાં ગંભીર અકસ્માત સર્જાયો, માતા સહીત 2 ના મોત

Ritesh Parmar

અમદાવાદ / ગોમતીપુર વિસ્તારમાં અંગત અદાવતમાં યુવકની કરપીણ હત્યાં નીપજાવી નાસી છૂટેલા ત્રણ આરોપીઓ ને ઝોન 5 DCP ના LCB સ્કોડે ઝડપી પાડ્યા

Ritesh Parmar

વિશ્વાસઘાત / અમદાવાદના નરોડામાં વેપારી સાથે પોતાના વિશ્વાસુ કારીગરે પીઠમાં છરો ભોક્યો, માલીકના 1 કરોડ 25 લાખના દાગીના લઈ રફુ ચક્કર

Ritesh Parmar

Leave a Comment