દિવાળીના તહેવારમાં નાગરિકોની સુરક્ષા માટે અમદાવાદ ઝોન 6 પોલીસ સતર્ક!વાહન ચેકીંગ, ભીડભાડ વાળી જગ્યાએ અને ફુટ પેટ્રોલિંગ કરી નાગરીકોને લૂંટારી ઈરાની ગેંગની મોડસ ઓપરેન્ડીથી અવગત કર્યા
અહેવાલ – રીતેશ પરમાર તમામ વિસ્તારોમાં અધિકારીઓએ ફુટ પેટ્રોલિંગ અને વાહન ચેકીંગ કરી લોકોને સમજણ આપી ચોરી અને લૂંટફાટ કરતી કુખ્યાત ઈરાની ગેંગની મોડસ ઓપરેન્ડીથી...