અંકલેશ્વરની હોટલમાંથી જુગારધામ ઝડપાયું:હોટલના ભાગીદાર સહિત 8 જુગારી પકડાયા, 80 હજારનો મુદ્દામાલ જપ્ત, 4 વોન્ટેડ
અહેવાલ – રીતેશ પરમાર અંકલેશ્વર GIDC બસ ડેપો સામે આવેલી હોટલ રોયલ ઈનમાંથી ભરૂચ એલસીબીએ જુગારધામનો પર્દાફાશ કર્યો છે. પોલીસે હોટલના ભાગીદાર સહિત 8 જુગારીઓને...