દબાણ હટાવવાની કામગીરી કરવા આવેલ AMC ના અધિકારી સામે મહિલાએ કર્યા ગંભીર આક્ષેપ? લાફો મારી ધક્કે ચઢાવીને કપડાં ખેંચ્યાની મીડિયા સમક્ષ ફરિયાદ, જુઓ વિડીયો
અહેવાલ – રીતેશ પરમાર અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારના કોતરપુર વોટર વર્કસ પાસેના સુભાષનગર ખાતે આજે સવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી...