સરદારનગર પોલીસ વિરૃદ્ધ બુટલેગરનો ગંભીર આક્ષેપ? બળજબરી પૂર્વક દારૂનો ધંધો કરવા કરે છે દબાણ, બુટલેગરે પીધું ફિનાઈલ, પોલીસે કહ્યું આક્ષેપ ખોટા, જુઓ વિડીયો
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર ) અમદાવાદના સરદારનગર વિસ્તારમાં છારાનગરના એક બુટલેગરે સરદારનગર પોલીસ સામે ગંભીર આક્ષેપ કરી ફિનાઈલ પી આત્મહત્યા કરવાની કોશિશ કરતા...