સુરતના કાપોદ્રામાં ચાલતા જુગારધામ ઉપર SMC ની રેડ, એક મહિલા સહિત 38 લોકોની ધરપકડ, 7.48 લાખ રોકડા, 2 કાર 11 ટુ વ્હિલર, 1 રીક્ષા, અને 38 મોબાઈલ સહીત કુલ 22.32 લાખનો મુદ્દામાલ ઝડપાયો
સુરત : ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી મળી હતી કે, સુરતના કાપોદ્રા પોલીસ મથક ની હદમાં આવેલા નાના વરાછા નદીના કિનારે ખાડી ફળીયા પાસે મોટું...