Featured ઓઢવ પોલીસ સ્ટેશન દ્વારા વૃદ્ધાશ્રમ ખાતેના દાદા,દાદીઓ માટે મેડિકલ કેમ્પ, ડીજેના તાલે ગરબા, અંતાક્ષરી સાથે ભોજન કરાવી ભાગવત ગીતા ભેટ અપાઈ, કાર્યક્રમમાં ઝોન 5 ડીસીપી હાજર રહ્યા
અમદાવાદના ઓઢવ ખાતે ઓઢવ પોલીસ સ્ટેશન દ્વારા સિંગરવા પોલીસ ચીકીની પાછળ આવેલા વૃદ્ધાશ્રમ ખાતે વડીલ ગોષ્ઠી કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઓઢવ...