ગાંધીનગર / ઇંગ્લિશ દારૂની કટીંગ થતી હોવાની બાતમી મળતા ડભોડા પોલીસ ત્રાટકી! પ્રાંતિયા પાસે દારૂની કટીંગ કરતા ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા, ડભોડા પોલીસે ઈંગ્લીશ દારૂનો જથ્થો એક કાર સહિત 4.53 લાખનો મુદ્દામાલ ઝડપ્યો
ગાંધીનગર ના ડભોડા પાસે આવેલા પ્રાંતિયા ગામની સીમમાંથી વિદેશી દારૂની કટીંગ કરતા ત્રણ બુટલેગરોને ચાલુ કટીંગ દરમિયાન જ ડભોડા પોલીસે દબોચી લીધા હતા. ત્રણેય ઈસમોના...