આસારામ દુષ્કર્મ કેસ : રાજ્ય સરકારના અધિક સરકારી વકીલ આર સી કોડેકરની હાઇકોર્ટને રજુઆત! પીડિત પક્ષને પહેલા સાંભળવામાં આવે, હાઇકોર્ટમાં આજે વધુ સુનાવણી હાથ ધરાશે
રાધિકા દુષ્કર્મના કેસમાં આજીવન જેલની સજા ભોગવી રહેલા આસારામે બાકી રહેલી સજાને રદ્દ કરવા અને નિર્દોષ ઠેરવવા દાદ માગતી ટ્રાયલ...