રાજકોટ /ઘોર કળયુગ,પુત્રવધુએ સાસુને માર મારતા સાસુને મનમાં લાગી આવ્યું, પોતાના શરીરે કેરોસીન છાંટી સળગી આત્મહત્યા કરી
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર ) પ્રૌત્રને માર મારતી કૂળવધૂને સમજાવતા સાસુને માર મારતા પગલું ભર્યું ‘તુ: સાસુને મરવા મજબૂર કરનાર વહુ વિરૂધ્ધ ફરિયાદ રાજકોટ શહેરમાં...