વર્લ્ડકપ વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમ માટે આવ્યા સારા સમાચાર! ઋષભ પંત અફઘાનિસ્તાન સામેની શ્રેણીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી શકે છે – અહેવાલ
અહેવાલ – સૌરવ ઘાંઘેકર / આકાશ સીસોદીયા રિષભ પંત ગયા વર્ષે ડિસેમ્બરમાં માર્ગ અકસ્માતમાં ઘાયલ થયો હતો.. ભારતીય ક્રિકેટ ટીમ માટે એક સારા સમાચાર છે....