ગુજરાતનાં આશાસ્પદ યુવાનો માટે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું મહત્વનું નિવેદન, નિરાશ ના થાય યુવાનો તૈયારી ચાલુ રાખજો
રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર ) ગત પરીક્ષામાં રહી ગયેલા નિરાશ ન થાય, તૈયારી ચાલુ રાખે: ટેકનોલોજી આધારીત પરીક્ષા લેવાનો અભિગમ રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ...