અમદાવાદમાં ગુજરાત ક્વિન ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરવા જતા વ્યક્તિનો જીવ ટ્રેન પાયલોટે મસીહા બનીને બચાવ્યો……જુઓ વિડીયો
વલસાડ થી અમદાવાદ જઈ રહેલી ગુજરાત ક્વિન એક્સપ્રેસ ટ્રેન જયારે વટવા અને મણિનગર વચ્ચેથી પસાર થઈ રહી હતી તે દરમ્યાન ટ્રેનના લોકો પાયલોટને દક્ષિણી બ્રિજ...