કોઈપણ નોટિસ આપ્યા વગર 10 લાખ વાહનોને બ્લેક લિસ્ટ કરાયા? સમગ્ર મામલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆત, કસૂરવારો સામે પગલા ભરવામાં આવે : દર્શન નાયક
વાહન વ્યવહારની ખુલ્લી દાદાગીરી અને બેજવાબદારી પૂર્વક લીધેલા નિર્ણયના કારણે લગભગ 10 લાખ જેટલાં વાહનોને…