અલ્યા આ ભાઈએ તો ખરી કરી! કેજરીવાલને ઘરે જમવા બોલાવનાર રીક્ષાચાલક ભાજપનો કાર્યકર્તા નીકળ્યો, કહ્યું મે તો ખાલી ખાલી આમંત્રણ આપ્યું હતું, મને નથી ખબર કે કેજરીવાલ મારાં ઘરે આવી જશે
ગુજરાત: આગામી વિધાનસભા ચુંટણીને લઈને રાજ્યના રાજકારણમાં હલચલ તેજ બની ગઈ છે. જો વાત કરવામાં…