યુએઈ મા રમાનાર ટી -20 વર્લ્ડકપ માટે બીસીસીઆઈ કરશે ટીમ ઇન્ડિયાની જાહેરાત, પાંચ જગ્યાઓ માટે 12 ખેલાડીઓ વચ્ચે ટક્કર,
રીતેશ પરમાર ઓક્ટોબર-નવેમ્બરમાં યુએઈમાં રમાનારા ટી-20 વર્લ્ડકપ માટે આજે અથવા આવતીકાલે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ શકે છે. 15 ખેલાડીઓની આ ટીમમાં 10 ખેલાડીઓ નિશ્ચીત છે...

