બોટાદમાં દેશી દારૂના લીધે પરિવારો ઉજડ્યા તેમ છતાં રાજકોટમાં દેશી દારૂની હાટડીઓ ધમધમી! દેશી દારૂની ભટ્ટીઓ થઈ કેમેરામાં કેદ, પોલીસની કામગીરી સામે સવાલ
બોટાદ(Botad)-બરવાળામાં લઠ્ઠાકાંડથી દારૂબંધી (Prohibition of alcohol)ના કાયદા વાળું ગુજરાત(Gujarat) હચમચી ગયું છે.અત્યાર સુધીમાં 27 લોકોના મોત થયાનું જાણવા મળ્યું છે. જયારે 30 વધારે વ્યક્તિને હોસ્પિટલમાં...

