પ્રધાનમંત્રી મોદીના આગમન પહેલાજ ખેડૂત આગેવાનનો સળગતો સવાલ! દક્ષિણ ગુજરાત ના સહકારી ક્ષેત્ર અને સુગર મિલો પર લગાવેલ ઇન્કમટેક્ષ અને શેરડી પકવતા ખેડૂતોના પડતર પ્રશ્નો નું નિરાકરણ ક્યારે???:દર્શન નાયક: સહકારી અને ખેડૂત આગેવાન અને કોંગ્રેસના નેતા
ભારતના વડાપ્રધાન શ્રી જ્યારે દક્ષિણ ગુજરાત ના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ખેડૂતો ફક્ત સહકારી અને ખેડૂતોના સંમેલનો ખેડૂતોને કોઈ ફાયદો થતો હોય એવું લાગી...

