Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવનું માનવતાવાદી અભિગમ, VVIP લોકોને IPL ની ફાઈનલ મેચ જોવા માટે લાઈનમાં ઉભા રહેવું પડ્યું હતું, પણ એક વિકલાંગ બાળકની મેચ જોવાની ઈચ્છા પુરી કરવા કમિશ્નરે પોતે મદદ કરી, જોર શોરથી થઈ રહી છે પ્રશંસા

Our Visitor

013355
Total Users : 13355
Total views : 15635
Who's Online : 0

અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવનું માનવતાવાદી અભિગમ, VVIP લોકોને IPL ની ફાઈનલ મેચ જોવા માટે લાઈનમાં ઉભા રહેવું પડ્યું હતું, પણ એક વિકલાંગ બાળકની મેચ જોવાની ઈચ્છા પુરી કરવા કમિશ્નરે પોતે મદદ કરી, જોર શોરથી થઈ રહી છે પ્રશંસા

અમદાવાદના ઓઢવના જાણીતા ગાયનેક ડો. રાજકુમાર ખુબચંદાની પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ ને કોલ કર્યો. તેમની વિનંતી હતી કે તેમના સંપૂર્ણ વિકલાંગ પુત્ર આયુષને ક્રિકેટનો એટલો શોક છે કે તેણે IPLનો એક પણ બોલ મિસ કર્યો નથી. હવે ફાઇનલ અમદાવાદમાં રમાઇ રહી છે અને તેમાં ગુજરાતની ટીમ રમી રહી છે.

જો પોલીસની મદદ મળે તો તેઓ વિકલાંગ પુત્રને લઈને સ્ટેડિયમ પર સરળતાથી જઇ શકે. પાર્કિંગ ઘણું દુર હોવાથી દીકરાને વ્હીલ ચેર માં લઇ જવો શક્યો નથી. બંદોબસ્ત ને કારણે સ્ટેડિયમ સુધી તેમની ગાડી જઇ શકે નહિ. બીજી તરફ લીફ્ટ માટે પણ તકલીફ થતી હોય છે. ડોક્ટરની વાત સાંભળ્યા બાદ પોલીસ કમિશનરને પૂછ્યું કે તેઓ શું મદદ કરી શકે? સામે છેડેથી ફરીથી વિનંતી થઈ કે જો પોલીસે આયુષને લઇને જતી કાર સ્ટેડિયમના ગેટ સુધી જવા દે તો ચોક્કસ આયુષ મેચ જોઇ શકે. કડક છાપ ધરાવતા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ તરત જ વ્યવસ્થા કરી ડોક્ટર રાજકુમારને કોલ કર્યો કે આયુષ ચોક્કસ મેચ જોવા જશે તમે તેની ચિંતા કરશો નહિ.

કમિશનર ઓફિસ પરથી ડો. રાજકુમારનો સંપર્ક કરાયો અને તેમને બે વીવીઆઇપી પાસની વ્યવસ્થા કરી આપવામાં આવી. એટલું જ નહિ પરંતુ રવિવારે ફાઇનલ મેચના કલાક પહેલાજ આયુષને લઇને તેના ભાઈ આર્યને ઇન્દિરા બ્રિજ પાસે બોલાવ્યો અને પોલીસ કમિશનરે ખાસ તેમની ગાડી માટે એક પાયલોટ કાર ફાળવી દીધી. પાટલોટ કાર સાથે આયુષ ભાઇ આર્ય સાથે સ્ટેડીયમ પહોંચી ગયો વીવીઆઇપી બોક્સમાં ગોઠવાઇ ગયો અને આખી મેચ મજાથી માણી. એટલું જ નહિ તેને મદદરૂપ થવા માટે કમિશ્નરને એક પોલીસ કર્મીને પણ તેની સાથે રહેવા સૂચના આપી હતી. માટે પોલીસકર્મીએ પણ આયુષ સાથે બેસીને મેચ નિહાળી.

અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવનું માનવતાવાદી અભિગમ, VVIP લોકોને IPL ની ફાઈનલ મેચ જોવા માટે લાઈનમાં ઉભા રહેવું પડ્યું હતું, પણ એક વિકલાંગ બાળકની મેચ જોવાની ઈચ્છા પુરી કરવા કમિશ્નરે પોતે મદદ કરી, જોર શોરથી થઈ રહી છે પ્રશંસા

Related posts

સુરતના ઓલપાડમાં કોંગ્રેસ દ્વારા વચન પત્રિકા વિતરણ સાથે ચૂંટણી પ્રચાર તેજ કરાયો! દર્શન નાયકની આગેવાનીમાં ઓલપાડ વિધાનસભામાં સમાવિસ્ત સીયાદલા અને સિમરઠુંમાં ડોર ટુ ડોર જનસંપર્ક કરવામાં આવ્યો

Ritesh Parmar

આગામી જગન્નાથ રથયાત્રાને ધ્યાનમાં રાખી અમદાવાદ પોલીસે એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું, “હિન્દૂ-મુસ્લિમ એક હે” ના નારા સાથે શરુ કરાઈ ક્રિકેટ ટુર્નામેન્ટ! મહંત -મૌલવી સહીત અમદાવાદના મેયર અને પોલીસ કમિશ્નર રહ્યા ઉપસ્થિત

Ritesh Parmar

દારૂબંધીનો કાયદો ક્યાં છે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ, માતાજીના મંદિર પ્રાંગણમા વેચાઈ રહ્યો છે દારૂ, ઓલપાડ તાલુકા પંચાયતના ઝાપે ખુલ્લેઆમ દારૂનો અડ્ડો ચલાવાય છે, સ્થાનિક પોલીસ મૂક દર્શક, જો બુટલેગરો સામે પગલા ના ભરાય તો આંદોલન કરીશુ :દર્શન નાયક નેતા કોંગ્રેસ
 
ઓલપાડ તાલુકામાં કાયદો વ્યવસ્થા જાળવવા અને નશાબંધીનાં કાયદાનું પાલન કરાવવા બાબતની રજુઆત કરતા ગુજરાત કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને સહકારી ખેડૂત આગેવાન દર્શન નાયક

Ritesh Parmar

Leave a Comment