Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરતના ઓલપાડમાં કોંગ્રેસ દ્વારા વચન પત્રિકા વિતરણ સાથે ચૂંટણી પ્રચાર તેજ કરાયો! દર્શન નાયકની આગેવાનીમાં ઓલપાડ વિધાનસભામાં સમાવિસ્ત સીયાદલા અને સિમરઠુંમાં ડોર ટુ ડોર જનસંપર્ક કરવામાં આવ્યો

સુરતના ઓલપાડમાં કોંગ્રેસ દ્વારા વચન પત્રિકા વિતરણ સાથે ચૂંટણી પ્રચાર તેજ કરાયો! દર્શન નાયકની આગેવાનીમાં ઓલપાડ વિધાનસભામાં સમાવિસ્ત સીયાદલા અને સિમરઠુંમાં ડોર ટુ ડોર જનસંપર્ક કરવામાં આવ્યો

Our Visitor

012993
Total Users : 12993
Total views : 15217
Who's Online : 2

સુરતના ઓલપાડમાં કોંગ્રેસ દ્વારા વચન પત્રિકા વિતરણ સાથે ચૂંટણી પ્રચાર તેજ કરાયો! દર્શન નાયકની આગેવાનીમાં ઓલપાડ વિધાનસભામાં સમાવિસ્ત સીયાદલા અને સિમરઠુંમાં ડોર ટુ ડોર જનસંપર્ક કરવામાં આવ્યો

2022 વિધાન સભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સુરતના ઓલપાડમાં ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. તેની સામે કોંગ્રેસ પણ પૂરજોશ પ્રચારના મેદાનમાં ઉતરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી તેમજ વિધાનસભાની ચૂંટણીમાં ઉમમેદવારના પ્રબળ દાવેદાર દર્શનભાઈ નાયક અને કોંગ્રેસના કાર્યકરો હોદેદારો દ્વારા ઓલપાડ વિધાનસભામાં સમાવિસ્ત સીયાદલા અને સિમરઠું ગામ ખાતે ચૂંટણી અંતર્ગત પ્રચાર કર્યો હતો. સાથે કોંગ્રેસની 8 વચનોની પત્રિકા વિતરણ કરી વિવિધ વેપારી ખેડૂતો સામાન્ય લોકો તેમજ છેવાડે રહેતા લોકોનું ઘેર ઘેર જનસંપર્ક કરી તેમની સમક્ષ પહોંચી પત્રિકા વિતરણ કરવામાં આવી હતી.અને લોકોને મોંઘવારી,મંદી, સહિત પ્રશ્નો અને કોંગ્રેસની સરકાર બનશે તો 8 વચનની ચર્ચાઓ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યા હતા.

વધુ મળતી માહિતી અનુસાર તમને જણાવી દઈએ કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન ભાઈ નાયકની આગેવાની માં ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા 155- ઓલપાડ વિધાનસભા માં સમાવિસ્ત સિયાદલા અને સીમરઠું ગામ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના મુજબ રાહુલ ગાંધીજી ના ગુજરાત ની જનતાને આપેલા આઠ વચનોની પત્રિકાનું વિતરણ અને ડોર ટુ ડોર જનસંપર્ક કરવામાં આવ્યો .આ પ્રસંગે ઓલપાડ તાલુકા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ જ્યેન્દ્રભાઈ દેસાઈ અને ખેડૂતો તથા યુવાનો સહિત મોટી સંખ્યામાં કૉંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

સુરતના ઓલપાડમાં કોંગ્રેસ દ્વારા વચન પત્રિકા વિતરણ સાથે ચૂંટણી પ્રચાર તેજ કરાયો! દર્શન નાયકની આગેવાનીમાં ઓલપાડ વિધાનસભામાં સમાવિસ્ત સીયાદલા અને સિમરઠુંમાં ડોર ટુ ડોર જનસંપર્ક કરવામાં આવ્યો

Related posts

ચૂંટણી /ગાંધીનગર સેક્ટર 22 માં 150 જેટલા મતદાતાના મતાધિકારનો
ભંગ,ઈરાદા પૂર્વક નામ ગુમ કર્યા હોવાનો આપ નો આરોપ.જુઓ વિડીયો

Ritesh Parmar

ઉત્રાણ પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ ACBને ચકમો આપી ફરાર, ટ્રેક્ટર છોડાવા માંગી હતી રૂ.2 લાખની લાંચ

Ritesh Parmar

ચુંટણીના એક દિવસ પહેલા મોટી ઉથલપાથલ? કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી પહોંચ્યા ભાજપ કાર્યાલય, કેન્દ્રીયમંત્રી પુરૂરુષોતમ રૂપાલા સાથે ચા ની ચુસ્કી મારતા દેખાયા, અટકળો એ જોર પકડ્યો

Ritesh Parmar

Leave a Comment