આશારામ બાપુને મળવા યુવતી પોલીસ સિક્યુરિટીને ચકમો આપી હોસ્પિટલમાં ઘુસી ગઈ, કહ્યું બાપુ ઉપર કોઈને દયા નથી આવતી,
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર ) ઘણા આરોપોમાં છેલ્લા કેટલાક સમયથી જેલમાં બંધ આસારામ બાપુને એક મહત્વની ખબર થોડાક સમય પહેલા સામે આવી હતી. આસારામ બાપુ...

