Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજકોટની પત્રકાર કોલોનીના બંધ મકાનમાથી ચડ્ડી ગેંગ 23 લાખ રોકડા અને 14 લાખના દાગીના લઈને રફુચક્કર,

રાજકોટની પત્રકાર કોલોનીના બંધ મકાનમાથી ચડ્ડી ગેંગ 23 લાખ રોકડા અને 14 લાખના દાગીના લઈને રફુચક્કર,

Our Visitor

013150
Total Users : 13150
Total views : 15392
Who's Online : 3

રાજકોટની પત્રકાર કોલોનીના બંધ મકાનમાથી ચડ્ડી ગેંગ 23 લાખ રોકડા અને 14 લાખના દાગીના લઈને રફુચક્કર,

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

રાજકોટ(ગુજરાત): સાતમ-આઠમની રજામાં રાજકોટના એરપોર્ટ રોડ પર આવેલી પત્રકાર સોસાયટીમાં એક બંધ મકાનને ચોરોએ નિશાન બની તેમાં ચોરી કરી હતી. બે દિવસથી ચોરો સાયકલ પર આવીને ઘરમાં ચોરી કરતા હતા. બંધ મકાનમાંથી ચોરોએ 23 લાખ રોકડા અને 14 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.

હાલ પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

મળતી માહિતી મુજબ, સાતમ-આઠમના પર્વ પર રાજસ્થાનના ઉદયપુરમાં 28 ઓગસ્ટના રોજ બપોરના 3.30 વાગ્યે રાજકોટ શહેરના એરપોર્ટ રોડ પર પત્રકાર સોસાયટીમાં રહેતા અને શાપર-વેરાવળમાં ઇન્ડસ્ટ્રી ધરાવતા કારખાનેદાર મોહસીનભાઈ પટેલ પરિવાર સાથે ફરવા માટે ગયા હતા. તે દરમિયાન રાજકોટ ગઈકાલે રાત્રિના 12.15 વાગ્યે પરત ઘરે આવ્યા હતા. તે દરમિયાન સવારના સમયે ઘરમાં ચોરી થયાની જાણ થતા ગાંધીગ્રામ પોલીસને આ અંગે જાણ કરી હતી.

આ અંગે CCTV ફૂટેજમાં ચડ્ડી પહેરી સાયકલ પર સવાર એક વ્યક્તિ અને તેની સાથે ચાલીને આવતો એક વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે પીડિતની ફરિયાદી પરથી ગુનો નોંધી આરોપીને પકડવા માટે તપાસ શરુ કરી છે. ચોરોએ 23 લાખ રોકડા તેમજ 14 લાખની કિંમતના દાગીના ચોરી ગયાનું જાણવા મળ્યું છે.


રાજકોટની પત્રકાર કોલોનીના બંધ મકાનમાથી ચડ્ડી ગેંગ 23 લાખ રોકડા અને 14 લાખના દાગીના લઈને રફુચક્કર,

Related posts

રાજકોટ / નામચીન બુટલેગરની વાડીમાં દારૂનો વેપલો કરનાર શખ્સ 3 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો, આરોપીએ હાલમાંજ psi ની ભરતીમાં ગ્રાઉન્ડ પાસ કર્યો હતો,

Ritesh Parmar

સરખેજ પોલીસે ચોરીના કેસમાં પકડાયેલ આરોપીના મોઢામાં રૂમાલ નાખી પાછળના ભાગે ઓઈલ લગાડી પટ્ટા વડે માર માર્યો! આરોપીએ PSI ડી.પી.સોલંકી સહિત પાંચ પોલીસકર્મીઓ સામે કોર્ટમાં ફરિયાદ કરી

Ritesh Parmar

સુરતના કડોદરામાં સમાજસેવાનું બીજું નામ એટલે જીગ્નેશ મોદી! લોકસભા ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસ આપી શકે છે મોટી જવાબદારી

Ritesh Parmar

Leave a Comment