મહીસાગરના લુણાવાડામાં એસટી કર્મચારીને પ્રામાણિકતા થી ફરજ નિભાવવાનું ભારે પડ્યું, વગર ટિકિટ મુસાફરી કરતા મુસાફરને બસમાંથી નીચે ઉતારતા પોલીસકર્મીએ કંડક્ટરને ઢોર માર માર્યો
રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર ) મહીસાગર જિલ્લાના લુણાવાડા કંકા તળાવ નજીક એસટી બસના કડંક્ટરને ઢોર માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે, જેના...

