Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

મોરબીમાં એક શખ્સે દુકાનમાં સંગ્રહ કરી રાખ્યો હતો દારૂનો જથ્થો, એલસીબીએ બાતમીના આધારે દુકાનમાં રેડ કરી 312 બિયરના ટીન સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

મોરબીમાં એક શખ્સે દુકાનમાં સંગ્રહ કરી રાખ્યો હતો દારૂનો જથ્થો, એલસીબીએ બાતમીના આધારે દુકાનમાં રેડ કરી 312 બિયરના ટીન સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

Our Visitor

013079
Total Users : 13079
Total views : 15316
Who's Online : 0

મોરબીમાં એક શખ્સે દુકાનમાં સંગ્રહ કરી રાખ્યો હતો દારૂનો જથ્થો, એલસીબીએ બાતમીના આધારે દુકાનમાં રેડ કરી 312 બિયરના ટીન સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

મોરબીના પંચાસર રોડ પર ઉમિયા માર્કેટમાં આવેલ દુકાનમાંથી બીયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી મોરબી એલસીબી ટીમેધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી પી આઈ એમ આરગોઢાંણીયાની સુચનાથી પીએસઆઈ એન એચ ચુડાસમા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફના શક્તિસિંહ ઝાલા અનેસહદેવસિંહ જાડેજાને બાતમી મળી હતી કે મોરબીના પંચાસર રોડ પર ઉમિયા માર્કેટમાં આવેલ દુકાનમાં બીયરનો જથ્થો છુપાવીને રાખ્યોહોવાની બાતમીના આધારે તપાસ કરતા ત્યાંથી આરોપી ભાર્ગવ સુધીરભાઈ ઉર્ફે સુખાભાઈ વિઠલાપરા રહે-વાવડી રોડ કબીરધામ પાસેભક્તિનગર-૨ સોસાયટી વાળાને બીયર ટીન નંગ-૩૧૨ કીમત રૂ.૩૧૨૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.મોરબી એલસીબી ટીમની આ કામગીરીમાં પીઆઈ એમ આર ગોઢાંણીયા, પીએસઆઈ એન એચ ચુડાસમા, શક્તિસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા અને વિક્રમભાઈ ફૂંગસીયા સહિતની ટીમે કરેલ છે.

મોરબીમાં એક શખ્સે દુકાનમાં સંગ્રહ કરી રાખ્યો હતો દારૂનો જથ્થો, એલસીબીએ બાતમીના આધારે દુકાનમાં રેડ કરી 312 બિયરના ટીન સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

Related posts

ગાંધીનગર/ રાજ્યમાં આઇપીએસ અધિકારીઓને બદલી કરાઈ,
70 આઇપીએસ ની કરાઈ બદલી
અનેક જિલ્લામાં એસપી બદલાયા,
સીએમ ભુપેન્દ્ર પટેલ ની સરકાર માં પ્રથમ વખત IPS અધિકારીઓની થઈ બદલી

Ritesh Parmar

અમદાવાદમાં જગતના નાથ ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન! ભક્તોનો ઘોડાપુર ઉમટ્યો, હિન્દૂ-મુસ્લિમ એકતા જિંદાબાદના દ્રશ્યો જોવા મળ્યા

Ritesh Parmar

ચોરી કરવાનો નવો કીમિયો, પલમ્બરની આડમાં ઘરની રેકી કરી ચોરીને આપતો અંજામ, પુણા પોલીસે ઝડપી પાડ્યો

Ritesh Parmar

Leave a Comment