ગુજરાત પોલીસ માટે દુઃખદ સમાચાર, વડોદરામાં માંજલપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મીને ખેંચ આવતા મોત! ફરજ માટે ઘરેથી નીકળતા રસ્તામાં જ મોત, પરિવારમાં માતમ છવાયું
પ્રભાતભાઇ ભાલીયા માંજલપુર પોલીસ મથકમાં ફરજ બજાવે છેસવારે ફરજ પર જવા તેઓ ઘરેથી નિકળ્યા, દરમિયાન રસ્તામાં રામ પાર્ક સોસાયટી પાસે ખેંચ આવી ગયા બાદ પડી...

