ગંભીર આક્ષેપ / ભાજપના રાજમાં શિક્ષણની દુર્દશા! VNSGU નું નેકે નાક કાપ્યું:દર્શન નાયક VNSGUની ડિગ્રી લઈને બહાર નીકળતા અસંખ્ય યુવાનો બેરોજગાર
સુરત / તા. 14 વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ગુજરાત રાજ્યના સુરત શહેરમાં આવેલી એક જાહેર યુનિવર્સિટી છે. અગાઉ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તરીકે ઓળખાતી આ...

