પોલીસકર્મી સામે દુષ્કર્મની ફરિયાદ કરનાર યુવતીને જાનથી મારી નાખવાની ધમકીઓ મળતા યુવતીએ દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો! પોલીસકર્મી તેની પત્ની અને પરિવારજનો સામે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ
અમદાવાદના સરદાનગરમાં રહેતી યુવતીએ પોલીસ કોન્સ્ટેબલ સામે પહેલા બાપુનગર પોલીસ સ્ટેશનમાં બળાત્કાર સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. કોન્સ્ટેબલ સહિતના પરિવારના સભ્યો યુવતીને જાનથી મારી...

