Times of Amdavad Live
BREAKING NEWS

Author : Phone: 9998685264.

Avatar
https://timesofamdavad.live - 1204 Posts - 4 Comments
Uncategorized

પાલનપુર: કોર્ટમાં ચાલતો કેસ ઢીલો પાડવા સરકારી વકીલે માંગી લાંચ, 1 લાખ લેતા ACB ના હાથે રંગેહાથે ઝડપાયો

Phone: 9998685264.
ઉત્તર ગુજરાતમાં આજે વધુ એક ACB ની સફળ ટ્રેપ થઈ હોવાનું સામે આવ્યું છે. આજે પાલનપુરમાં એક સરકારી વકીલ એક લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા...
Uncategorized

અમદાવાદ / ગોમતીપુર વિસ્તારમાં શરીર સબંધીત ગુનાઓ તેમજ અસામાજિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા આરોપીને પાસા કરી ભુજ જેલમાં મોકલાયો

Phone: 9998685264.
અમદાવાદ શહેરમાં શરીર સબંધી ગુનાઓ અને અસામાજિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ કમિશ્નર શ્રી સંજય શ્રીવાસ્તવ દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. જે...
Uncategorized

દાહોદમાં દારૂ પકડવા ગયેલી SMC પોલીસ ઉપર બુટલેગરે કર્યો ગોળીબાર! ગુજરાતમાં બુટલેગરની આટલી તાકાત? દારૂ પકડવા આવેલ ટીમ પર ગોળીબાર-ગાડી ચઢાવવાનો પ્રયાસ

Phone: 9998685264.
દાહોદના દેવગઢ બારીયામાં SMCની ટિમ પર હુમલોબુટલેગર ભીખુ પરમારે પોલીસ પર ફાયરિંગ કર્યુપોલીસે 4 રાઉન્ડ ફાયરિંગ કરીને આપ્યો વળતો જવાબ દાહોદ: રાજ્યમાં અવારનવાર બુટલેગરો બેફામ...
Uncategorized

ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ ટાળવા અમદાવાદ પોલીસનો અનોખો પ્રચાર, જુઓ શું છે ખાસ (VIDEO)

Phone: 9998685264.
ઓટો રિક્ષા મારફતે લોકજાગૃતિનો સંદેશ આપવામાં આવી રહ્યો છેઉત્તરાયણમાં ચાઇનીઝ, નાયલોન દોરી કે પછી તુક્કલો નો ઉપયોગ ન કરવા અનુરોધહાનીકારક વસ્તુઓનો ઉપયોગ ટાળીએ અને અમુલ્ય...
Uncategorized

દારૂની મિનિ ફેક્ટરી ઝડપાવવા મામલે રાજકોટનાં કુવાડવા પોલીસ સ્ટેશનના PI સસ્પેન્ડ

Phone: 9998685264.
રાજકોટમાં દારૂની મિનિ ફેક્ટરી ઝડપાવા મામલે પીઆઈ સસ્પેન્ડકુવાડવા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એમ. ચૌધરીને કર્યા સસ્પેન્ડ રાજકોટમાં કુવાડવા પોલીસ મથકના પીઆઇ કે.એમ. ચૌધરીને ડીજીપી આશિષ ભાટિયાએ...
Uncategorized

વ્યાજખોરોની ચુંગાલમાંથી ગરીબ પરિવારો ને મુકત કરાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય

Phone: 9998685264.
¤ ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ આવતીકાલ થી રાજયવ્યાપી લોક દરબાર યોજીને ગેરકાયદે વસુલતા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરશે:ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંધવી ગૃહ રાજય...
Uncategorized

પોતાના હક અને પ્રજાના હિત માટે આંદોલન કરતા આંદોલનકારીઓ સામે કાર્યવાહી થાય છે તો પછી બજરંગ દળના લોકો સામે કેમ નહી! સરકારના બેવડા વલણ સામે કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીના આકરા પ્રહારો

Phone: 9998685264.
પઠાણ ફિલ્મને થનારા વિરોધને લઈ જીગ્નેશ મેવાણીએ આપી પ્રતિક્રિયાકહ્યું- આંદોલનકારી આંદોલન કરે તો તેને કાયદાની કેટલીક કલમો હેઠળ ફસાવાયબજરંગદળ ખાનગી મિલકતોને નુકસાન પહોંચાડે તો કોઈ...
Uncategorized

લાંચ / રાજકોટના માલવિયા નગર પોલીસ સ્ટેશનના મહિલા ASI રૂ. 10,000ની લાંચ લેતા એસીબીનાં હાથે ઝડપાયા, લોકઅપમાં નહી રાખવા તેમજ માર નહી મારવાના માંગ્યા હતા 20 હજાર

Phone: 9998685264.
રાજકોટ શહેરમાં ફરીવાર પોલીસ લાંચ લેતા ઝડપાઈ છે. જેમાં શહેરનાં માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા ASI લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે. ગીતાબેન...
Uncategorized

ગૃહમંત્રી હર્ષ સંઘવીના આદેશના પાલનની શરૂઆત, વ્યાજખોરો સામેની ઝુંબેશના પહેલા જ દિવસે સુરતમાં 14 ની ધરપકડ, મોટી કાર્યવાહીથી અન્યમાં ફફડાટ

Phone: 9998685264.
ઊંચા દરે વ્યાજ વસુલનાર સામે પોલીસની લાલ આંખઝુંબેશના પહેલા જ દિવસેવ્યાજખોરોની ધરપકડ સુરત શહેરમાં વ્યાજખોરો સામે પોલીસ આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. લોકોની મજબૂરી...
Uncategorized

ગુજરાતમાં શીતલહેર થી લોકો ઠુંઠવાયા, નલિયા સૌથી ઠંડુ 2 ડિગ્રી, અમદાવાદ, જામનગર,ડીસામાં પણ ઠંડા પવનથી લોકોનું જીવન અસ્ત વ્યસ્ત, મોટા ભાગના શહેરોમાં બપોરે પણ ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી

Phone: 9998685264.
અમદાવાદ/જામનગર/મહેસાણા. રાજ્યના મોટા ભાગના ભાગોમાં ગુરુવારે સતત બીજા દિવસે તીવ્ર બર્ફીલા પવનો રાજ્યમાં ત્રાટકતાં ધ્રૂજતી ઠંડીનો અનુભવ થયો હતો. આ સિઝનમાં સૌથી વધુ ઠંડી હતી....