રાજકોટ / વાંકાનેરમાં છરીની અણીએ લૂંટ, મિલના માલિકની કાર ઉપર હુમલો કરી 27 લાખની લૂંટ, એકાઉન્ટન્ટને છરી વાગી, પોલીસે તપાસ હાથ ધરી
રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર ) વાંકાનેરમાં છરીની અણીએ જીનિંગ મિલના માલિક સાથે રૂ. 27 લાખની લૂંટ થઈ છે. બે લૂંટારુંઓ આ લૂંટને અંજામ આપીને...

