અમદાવાદમા મેટ્રોકોર્ટમાં મહિલા PSI વર્ષા જાદવ પર થયેલા હુમલાનો મામલો! જો મહિલા PSI ની અરજી સંદર્ભમાં કસૂરવારો સામે કાર્યવાહી કરવામાં ના આવેતો પોલીસ કમિશ્નરની કચેરી અને કારંજ પોલીસ સ્ટેશનમાં કરશે દેખાવ! PSI અને તેમના પરિવારની ચીમકી
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર ) અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નબળી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એ છે કે, અમદાવાદમાં...

