Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ/ મેઘાણીનગરમાં યુવતીના ઘરમાં ઘુસી રોમિયો નિર્વસ્ત્ર થઈ કરવા લાગ્યો અસ્લિલ હરકતો, યુવતીએ રોમિયો ગીરી કરતા યુવકનો વિડીયો ઉતારી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી

અમદાવાદ/ મેઘાણીનગરમાં યુવતીના ઘરમાં ઘુસી રોમિયો નિર્વસ્ત્ર થઈ કરવા લાગ્યો અસ્લિલ હરકતો, યુવતીએ રોમિયો ગીરી કરતા યુવકનો વિડીયો ઉતારી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી

Our Visitor

009867
Total Users : 9867
Total views : 11547
Who's Online : 2

અમદાવાદ/ મેઘાણીનગરમાં યુવતીના ઘરમાં ઘુસી રોમિયો નિર્વસ્ત્ર થઈ કરવા લાગ્યો અસ્લિલ હરકતો, યુવતીએ રોમિયો ગીરી કરતા યુવકનો વિડીયો ઉતારી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી
પ્રતિકાત્મક તસ્વીર

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

અમદાવાદ શહેરથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. અમદાવાદમાં એક રોમિયો દ્વારા એક યુવતીના ઘરમાં આંતક મચાવ્યો હતો. આ રોમિયો એક યુવતીના ઘરમાં ઘૂસીને યુવતી સામે જ નિવસ્ત્ર થઈ ગયો અને અશ્લીલ હરકત કરવા લાગ્યો હોવાની ઘટના સામે આવી છે. તેની સાથે તેને યુવતીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી દીધી હતી. અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે.

જેમાં એક રોમિયો યુવતી સામે સંપૂર્ણ નિવસ્ત્ર થવાના કારણે યુવક સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ અરજી મુજબ મેઘાણીનગમાં વિસ્તારમાં રહેનાર એસ વાય બી કોમમાં અભ્યાસ કરનાર યુવતી દ્વારા મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં બોબી રસિકભાઇ નાડિયા નામના વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. ફરિયાદ મુજબ, યુવતી ઘરની બહાર જઈ રહી હતી ત્યારે આ યુવક તેનો પીછો કરીને તેને કહી રહ્યો હતો કે, તું મારી સાથ વાત કરી મને તું બહું ગમે છે. તે રીતે સતત યુવતીને છેડતી કરતો રહેતો હતો અને ગાળો બોલીને હેરાન પણ કરતો હતો.
એવામાં 2 માર્ચના રોજ સવારના યુવતી તથા તેમની ઘરમાં રહેલા હતા તે દરમિયાન આ આરોપી ઘરમાં પહોંચી આવ્યો અને બુમો પાડવામાં લાગ્યો હતો. જેના લીધે યુવતી અને તેની માતા ભયભીત થઈ ગયા જેના લીધે તેમને ઘરને દરવાજો બંધ કરી દીધો હતો. ત્યાર બાદ ઘરનો દરવાજો ખોલવામાં ન આવતા યુવક માતા-પુત્રીને ગંદી-ગંદી ગાળો બોલવા લાગ્યો હતો. તેના લીધે ભયભીત થઈને યુવતી અને તેની માતાએ ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો.

ત્યાર બાદ યુવતીએ ઘરની બારી ખોલીને યુવકનો વિડીયો ઉતારવા શરૂ કર્યું તો યુવક યુવતી સામે જ કપડા કાઢીને સંપૂર્ણ નગ્ન થઈ ગયો અને તેની સામે અશ્લીલ હરકત કરવા લાગ્યો હતો. તેની સાથે તે યુવતીને મારી નાખવાની ધમકી પણ આપતો જોવા મળ્યો હતો. આ સિવાય યુવક યુવતીના ઘરમાં તોડફોડ કરી ચાલ્યો ગયો હતો. જેના લીધે યુવતી દ્વારા મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં આ મામલામાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જ્યારે પોલીસ દ્વારા અત્યારે આ બાબતમાં ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી દીધી છે.

અમદાવાદ/ મેઘાણીનગરમાં યુવતીના ઘરમાં ઘુસી રોમિયો નિર્વસ્ત્ર થઈ કરવા લાગ્યો અસ્લિલ હરકતો, યુવતીએ રોમિયો ગીરી કરતા યુવકનો વિડીયો ઉતારી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી

Related posts

વડોદરામાં આર્થિક સંકડામણમાં પોતાની બે દીકરીને ઝેર પાઈ જનેતાનો આપઘાતનો પ્રયાસ! આર્થિક સંકડામણમાં જીવ લેવા અને દેવા મજબુર બની જનેતા,બન્ને દીકરીના મોત, માતા સારવાર માટે હોસ્પીટલ ખસેડાઈ

Ritesh Parmar

સુરત / ઓલપાડ પોલીસની દારૂબંધીની શંકાસ્પદ ભૂમિકાને લઈ કોંગ્રેસના નેતા દર્શન નાયકે ગૃહમંત્રી હર્ષ સંઘવીને લખ્યો પત્ર, કહ્યું ઓલપાડમાં દારૂના દુષણના લીધે વધી રહ્યો છે ક્રાઈમ, ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ સામે ભરો પગલા, અખાદ્ય ગોળના કાળા કારોબાર ને બંધ કરાવો

Ritesh Parmar

નડિયાદ /ઠાસરાની શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા યુવાનને સસ્પેન્ડ કરતા પત્ની સાથે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ, સારવાર બાદ પતિ પત્નીની કોઈ ભાળ નથી

Ritesh Parmar

Leave a Comment