અમદાવાદ/ મેટ્રોકોર્ટમાં મહિલા PSI પટેલ સામે વકીલોનો આક્રોશ, મહિલા વકીલને માર મારવાના મામલે કોર્ટમાં ધીંગાણું! PSI અને પોલીસ સ્ટાફને ભાગવું પડ્યું
અમદાવાદ.7બાપુનગર પોલીસ સ્ટેશનમાં મહિલા વકીલને માર મારવાના કેસમાં આજે મહિલા વકીલને કોર્ટમાં રજૂ કરતા મેટ્રો કોર્ટના વકીલો પોલીસ ઉપર ધસી આવતા પોલીસને પોતે પ્રોટેકશન લેવાની...

