યુવકને પોતાની ભૂલ પડી ભારે! મુંબઈમાં પ્લેટફોર્મ પર હાથ ધોતી વખતે ટ્રેન સાથે અથડાતાં યુવકનું મોત, જુઓ હચમચાવી દેનારો Video
મુંબઈથી એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. મલાડ રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે એક છોકરાનું મોત થયું છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર...

