ભાજપ સાથે મળેલો છે નિલેશ કુંભાણી : કોંગ્રેસ શિસ્ત સમિતિએ લીધો આકરો નિર્ણય, કુંભાણી 6 વર્ષ માટે સસ્પેન્ડ
સુરત લોકસભા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ આજે કોંગ્રેસની શિસ્ત સમિતિએ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે....

