ખેલૈયા ચેતજો / જો નવરાત્રીમાં રોમિયોગીરી કરવાની કોશિશ કરી તો સમજો આવી બનશે! અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા ઘડી કઢાયો પ્લાન, વાંચો….
અમદાવાદઃ ગુજરાતભરમાં આજથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થશે. નાના-મોટા તમામ શહેરોમાં પાર્ટી પ્લોટ્સ, કલબો, તેમજ સોસાયટીઓમાં ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં આજે પ્રથમ...

