Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ ફેરવી નાખ્યો નિર્ણય, શિક્ષકો માટે જાહેર કરેલો પરિપત્ર રદ કર્યો,

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ ફેરવી નાખ્યો નિર્ણય, શિક્ષકો માટે જાહેર કરેલો પરિપત્ર રદ કર્યો,

Our Visitor

009824
Total Users : 9824
Total views : 11503
Who's Online : 0

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ ફેરવી નાખ્યો નિર્ણય, શિક્ષકો માટે જાહેર કરેલો પરિપત્ર રદ કર્યો,

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

    આજની કેબિનેટ મિટિંગમાં રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકોને 8 કલાક ફરજીયાત હાજર રહેવાનો પરિપત્ર રદ કરાયો છે.શિક્ષણ મંત્રીએ હજુ મંગળવારે જ આ નિર્ણયમાં ફેરફાર નહી કરવાનો હુંકાર કર્યો હતો.તેના 24 કલાકમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પીછેહઠ કરી છે. મહત્વનું છે કે,શિક્ષકોને ફરજીયાત રીતે સોમવારથી શુક્રવાર 8 કલાક અને શનિવારે 5 કલાક હાજર રહેવા આદેશ અપાયો હતો. જેનો સખત વિરોધ થતાં તાત્કાલિક અસરે નિર્ણય બદલવા ફરજ પડી છે.

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ ફેરવી નાખ્યો નિર્ણય, શિક્ષકો માટે જાહેર કરેલો પરિપત્ર રદ કર્યો,

Related posts

ગુજરાત પોલીસ માટે દુઃખદ સમાચાર, વડોદરામાં માંજલપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મીને ખેંચ આવતા મોત! ફરજ માટે ઘરેથી નીકળતા રસ્તામાં જ મોત, પરિવારમાં માતમ છવાયું

Ritesh Parmar

રાજ્ય સરકારે ગુજરાતનાં ધારાશાસ્ત્રીઓના વેલ્ફેર માટે રૂ.6 કરોડ ફાળવ્યા! સરકારના આ નિર્ણયને ગુજરાતનાં વકીલોએ આવકાર્યો

Ritesh Parmar

બુટલેગરે સરપંચના પતિને આપી જાનથી મારી નાખવાની ધમકી! તારે SP ને કહેવું હોય તો કહી દેજે, દારૂ તો આજેય બંધ ના થાય ને કાલેય બંધ ના થાય

Ritesh Parmar

Leave a Comment