ગુજરાત પોલીસ ખાખીની જગ્યાએ નવા ડિઝાઇનર વાળા આકર્ષક ડ્રેસમાં જોવા મળશે, ટૂંક સમયમાં અમલ કરાય તેવી શક્યતાઓ,
ગુજરાત પોલીસ પહેરવેશના નવા કલેવર સાથે જોવામા મળશે બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ મોર્ડનાઈઝેશન દ્વારા પોલીસના વર્તમાન ડ્રેસને બદલવાની ભલામણ કરવામાં આવી હતી જેને ધ્યાનમાં...

