પાડોશીઓના ઝગડામાં વચ્ચે પડેલા યુવાનને પોલીસ ઉપાડી ગઈ ને થયું મોત! ASI અને પોલીસકર્મી સામે નોંધાયો ગુનો
પારકા ઝઘડામાં પોલીસને સમજાવવા જતાં જીવ ગુમાવ્યોપરિવારજનો આરોપી એએસઆઈ નહીં પકડાતા મૃતદેહ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે લઈ આવતા તનાવ રાજકોટ: રાજકોટમાં પાડોશીઓ વચ્ચે થયેલા...

