અમદાવાદ / ગોમતીપુર વિસ્તારમાં શરીર સબંધીત ગુનાઓ તેમજ અસામાજિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા આરોપીને પાસા કરી ભુજ જેલમાં મોકલાયો
અમદાવાદ શહેરમાં શરીર સબંધી ગુનાઓ અને અસામાજિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ કમિશ્નર શ્રી સંજય શ્રીવાસ્તવ દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. જે...

