હવે તો હદ થઈ ગઈ,સુરતમાં માદક પદાર્થોની સપ્લાઈ માટે વિદ્યાર્થીનો કરાયો ઉપયોગ, સ્કૂલ બેગમાં પુસ્તકોની જગ્યાએ મળી આવ્યું 2 કિલો અફીણ
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર ) ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયમાં નશાનો કાળો કારોબાર વધી ગયો છે. છાશવાર દારૂની બોટલો ઝડપાય છે તેમ હવે ડ્રગ્સના કિસ્સાઓ ઝડપાવવાના...

