સુરતમાં છેડતી મામલે વધુ એક હત્યાં, છેડતી કરનાર યુવાનને ઠપકો આપવા ગયેલા તરુણને ચપ્પાના ઘા મારી મોતને ઘાટ ઉતારાયો, સુરતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળાઈ
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર ) સુરત શહેરમાં સતત વધી રહેલ ગુનાખોરીને કારણે લાગી રહ્યું છે કે અહીં કાયદો અને વ્યવસ્થા જેવી કોઇ સ્થિતિ રહી જ...

