Times of Amdavad Live
BREAKING NEWS

Author : Phone: 9998685264.

Avatar
https://timesofamdavad.live - 1200 Posts - 4 Comments
Uncategorized

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું સમગ્ર ગુજરાતને રાજકોટ પોલીસ ઉપર ગર્વ! ગુજરાતની બોર્ડરમાં આવતા ધ્રૂજે છે ગુનેગારો, રાજકોટ પોલીસ સતર્ક, સમર્થ, અને સશકત: ગૃહમંત્રી હર્ષ સંઘવી

Phone: 9998685264.
ગુજરાતની પોલીસ ગોળીનો જવાબ ગોળીથી આપવા માટે સક્ષમ, ગુજરાતની બોર્ડરમાં આવતા ગુનેગારો ધ્રુજે છે: રાજકોટની પોલીસે સતર્ક, સમર્થ, સશકત સૂત્રને સાર્થક કર્યુ,ધાડપાડુ ગેંગનો જીવના જોખમે...
Uncategorized

એસટી ગુજરાતની સલામત સવારી/ હાથ ઊંચો કરીને જાણે મોતને આમંત્રણ આપ્યું! 4 રાહદારીઓને મારી ટક્કર, એક બાળક સહીત ત્રણ ઈજાગ્રસ્ત, સદનસીબે તમામનો જીવ બચ્યો, જુઓ વિડીયો

Phone: 9998685264.
ચાર રાહદારીઓને એસ.ટી. બસે અડફેટમાં લેતા 4ને ઇજા પહોંચીઅકસ્માતમાં એક બાળક સહિત ત્રણ લોકો થયાં ઈજાગ્રસ્તસમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા રાજ્યમાં દિવસેને દિવસે એસ-ટી...
Uncategorized

સુરત વધુ એક હનીટ્રેપ નો મામલો સામે આવ્યો! મહિલાએ યુવકને શારીરિક સંબંધ બાંધવા ઘરે બોલાવ્યો ને ત્યારબાદ સમગ્ર ખેલ રચ્યો, પોલીસે બાજી બગાડી મહિલા અને તેના પતિને ઝડપી પાડ્યા

Phone: 9998685264.
સુરત શહેરમાં ગુનેગારો બેફામ બની ગયા છે અને ખાસ મહિલાઓના કેસમાં હનીટ્રેપની ઘટનાઓ સતત સામે આવી રહી છે. મહિલાઓ મોકાનો લાભ ઉઠાવીને લોકોને બ્લેકમેઈલ કરે...
Uncategorized

ગુજરાત /પોલીસ બેડામાં મોટા ફેરફાર : 2 IPS 23 DySp ની બદલીઓ! અમદાવાદ રૂરલ અને બોટાદને મળ્યા નવા SP, જુઓ લિસ્ટ

Phone: 9998685264.
રાજ્યમાં 23 DySP કક્ષાના અધીકારીઓની બદલીઅમદાવાદ અને બોટાદના નવા SPની પણ નિમણૂક કરાઈઅમિત વસાવા અમદાવાદ ગ્રામ્યના નવા SPરાજ્ય પોલીસ બેડામા ચાલી રહેલ બદલીનો દૌર આજે...
Uncategorized

આ તો કેવી વિકૃતતા, ગાયોને ઝાડી ઝાકરામાં લઈ જઈને કરતો હતો સેક્સ! ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા રંગે હાથ ઝડપાયો વિકૃત શખ્સ! પોલીસ ઘસડીને લઈ ગઈ પોલીસ સ્ટેશન

Phone: 9998685264.
ગાયને માતા તરીકે આખી દુનિયા પૂજા કરે છે, ગાયને પ્રાણીઓમાં સૌથી શાંત અને નિદોર્ષ માનવામાં આવે છે, પરંતુ એક વિકૃત માણસ ગાયને ઝાડી- ઝાંખરામાં લઇ...
Uncategorized

માનસિક વિકૃત પુરુષ મહિલાઓને બતાવતો હતો પોતાનો પ્રાઇવેટ પાર્ટ્સ! ગ્રામજનોએ અંડરવેરમાં પેટ્રોલ નાખી આગ લગાવી દીધી

Phone: 9998685264.
મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં એક પુરુષ ગામની મહિલાઓની સામે પોતાના પ્રાઈવેટ પાર્ટને પ્રદર્શિત કરતો હતો. સમાઈશ પછી પણ તે માનવા તૈયાર નહોતો. ગામના કેટલાક લોકોએ તેના...
Uncategorized

જામનગર / ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક આઇડી બનાવી યુવતીઓને બ્લેકમેલ કરતો 63 વર્ષનો વૃદ્ધ પોલીસના સકંજામાં! મિત્રતા કેળવી ન્યુડ ફોટો અને વિડીયો બનાવી સમાજમાં બદનામ કરવાની ધમકી આપતો હતો, મોબાઈલના લોકેશન આધારે કરાઈ ધરપકડ

Phone: 9998685264.
આજના યુગમાં ઈન્ટરનેટના ઘણા ફાયદા છે તો એટલા નુકશાન પણ છે. તમારે આ માધ્યમનો કઈ રીતે ઉપયોગ કરવો છે એ તમારી માનસિકતા ઉપર જાય છે....
Uncategorized

સુરત / કતારગામના વેપારીની વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા! સ્યુસાઈડ નોટમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીને કહ્યું, મારાં પરિવારને ન્યાય અપાવજો! ગુનેગારોને ભારે સજા અપાવજો, મિત્રો દુઃખની ઘડીમાં મારાં પરીવાર સાથે રહેજો

Phone: 9998685264.
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં એક ચકચારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, આજે કતારગામમાં આવેલા RJD બિઝનેસ હબમાં એક વેપારીએ આપઘાત કર્યો હોવાનો મામલો...
Uncategorized

એક એક તલાટી પાસે ચાર ચાર ગામના ચાર્જ હોવાથી ગ્રામીણ પ્રજાને પડી રહી છે મુશ્કેલી!
જિલ્લામાં મંજૂર મહેકમ સામે ૧૦૫ તલાટી ની જગ્યાઓ ખાલી
જિલ્લામાં તલાટી ક્રમ મંત્રીની ઘટ નિવારવા દર્શન નાયક ની માંગ

Phone: 9998685264.
સુરત, તા:૭ રાજ્યભરના તલાટી મહામંડળ દ્વારા પડતર માગણીઓના મુદ્દે ૨જી ઓગસ્ટ થી રાજ્ય વ્યાપી હડતાલની શરૂઆત કરવામાં આવી છે ત્યારે બીજી તરફ સુરત જિલ્લાની ૫૬૬...
Uncategorized

જામનગરમા મુખ્યમંત્રીની બેઠક સમયે શહેર પ્રમુખ દિગુભા જાડેજાએ કેરોસીન છાંટી આત્મ વિલોપન કરવાનો પ્રયાસ કર્યો ! લમ્પી વાઇરસના કારણે અસંખ્ય ગૌવંશો ના મોત થયાના આક્ષેપ, સરકાર લમ્પી વાઇરસ રોકવામાં નિષ્ફળ ગયાનો આક્ષેપ

Phone: 9998685264.
કલેકટર કચેરીના પટાંગણમાં અફડા તફડી…જામનગરમાં આજે કલેકટર કચેરીના સભાખંડમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી અંદર બેઠક ચાલુ હતી ત્યારે બહાર શહેર...