Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાત /પોલીસ બેડામાં મોટા ફેરફાર : 2 IPS 23 DySp ની બદલીઓ! અમદાવાદ રૂરલ અને બોટાદને મળ્યા નવા SP, જુઓ લિસ્ટ

ગુજરાત /પોલીસ બેડામાં મોટા ફેરફાર : 2 IPS 23 DySp ની બદલીઓ! અમદાવાદ રૂરલ અને બોટાદને મળ્યા નવા SP, જુઓ લિસ્ટ

Our Visitor

013141
Total Users : 13141
Total views : 15381
Who's Online : 3

ગુજરાત /પોલીસ બેડામાં મોટા ફેરફાર : 2 IPS 23 DySp ની બદલીઓ! અમદાવાદ રૂરલ અને બોટાદને મળ્યા નવા SP, જુઓ લિસ્ટ

રાજ્યમાં 23 DySP કક્ષાના અધીકારીઓની બદલી
અમદાવાદ અને બોટાદના નવા SPની પણ નિમણૂક કરાઈ
અમિત વસાવા અમદાવાદ ગ્રામ્યના નવા SP
રાજ્ય પોલીસ બેડામા ચાલી રહેલ બદલીનો દૌર આજે પણ યથાવત રહ્યો છે.જેને પગલે આજે રાજ્યમાં 23 DySP કક્ષાના અધીકારીઓની બદલી કરવામા આવી છે.
જ્યારે 3 પીઆઇને બઢતી આપવામા આવી છે.

વિધાનસભાની ચુંટણી આગાઉ પોલીસ આલમમા વધુ એક બદલી કરાઇ છે. વધુમા ઉચ્ચ કક્ષાએથી કરાયેલ આદેશ અનુસાર અમદાવાદ અને બોટાદના નવા SPની પણ નિમણૂક કરાઈ છે. જેમાંઅમિત વસાવા અમદાવાદ ગ્રામ્યના નવા SP બન્યા છે. જયારે કિશોર બલોલિયાને બોટાદના એસપી બનાવાયા છે.

ગુજરાત /પોલીસ બેડામાં મોટા ફેરફાર : 2 IPS 23 DySp ની બદલીઓ! અમદાવાદ રૂરલ અને બોટાદને મળ્યા નવા SP, જુઓ લિસ્ટ

Related posts

અમદાવાદના કૃષ્ણનગરમાં ધોળા દિવસે ₹૫૦ લાખની સનસનાટીભર્યા લૂંટ: કાયદો-વ્યવસ્થાના લીરેલીરા, કેપિટલ બનવા તરફ અગ્રેસર અમદાવાદ? જુઓ સીસીટીવીમાં કેદ થયાં લૂંટારુઓ

Ritesh Parmar

ખૂબ જ દુઃખદ ઘટના! રાજકોટમાં 3 વર્ષનો માસૂમ બાળક સ્વિમિંગ પુલમાં ડૂબી જતા મોત

Ritesh Parmar

છેલ્લા 7 મહિનાથી ગુમ સુરતના હેડ કોન્સ્ટેબલનો કોઈ પતો નહી મળતા બાળકો દિલ્હીમાં ધરણા પર, દિલ્હી પોલીસ અને સુરત પોલીસના ધક્કા ખાઈ પરીવાર પરેશાન છતાં કોઈ ભાળ નથી મળી

Ritesh Parmar

Leave a Comment