Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

આ તો કેવી વિકૃતતા, ગાયોને ઝાડી ઝાકરામાં લઈ જઈને કરતો હતો સેક્સ! ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા રંગે હાથ ઝડપાયો વિકૃત શખ્સ! પોલીસ ઘસડીને લઈ ગઈ પોલીસ સ્ટેશન

આ તો કેવી વિકૃતતા, ગાયોને ઝાડી ઝાકરામાં લઈ જઈને કરતો હતો સેક્સ! ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા રંગે હાથ ઝડપાયો વિકૃત શખ્સ! પોલીસ ઘસડીને લઈ ગઈ પોલીસ સ્ટેશન

Our Visitor

012985
Total Users : 12985
Total views : 15204
Who's Online : 0

આ તો કેવી વિકૃતતા, ગાયોને ઝાડી ઝાકરામાં લઈ જઈને કરતો હતો સેક્સ! ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા રંગે હાથ ઝડપાયો વિકૃત શખ્સ! પોલીસ ઘસડીને લઈ ગઈ પોલીસ સ્ટેશન

ગાયને માતા તરીકે આખી દુનિયા પૂજા કરે છે, ગાયને પ્રાણીઓમાં સૌથી શાંત અને નિદોર્ષ માનવામાં આવે છે, પરંતુ એક વિકૃત માણસ ગાયને ઝાડી- ઝાંખરામાં લઇ જઇને સેક્સ માણતો હતો. એમ થાય કે આવા વિકૃત માણસો સાથે શું કરવુ જોઇએ જેથી તેની શાન ઠેકાણે આવે. આ વિકૃત માણસ જયારે રંગે હાથે ગાય સાથે સેક્સ માણતા પકડાયો ત્યારે પોલીસ પણ એટલી ગુસ્સામાં આવી ગઇ હતી કે તેને ઘસડીને પોલીસ સ્ટેશન સુધી લઇ ગઇ હતી.
કર્ણાટકના બેંગ્લોરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ વ્યક્તિ પર ગાય સાથે સેક્સ કરવાનો આરોપ છે. તેણે અત્યાર સુધીમાં ડઝનેક ગાયો સાથે અકુદરતી સેક્સ કર્યું છે. તે બેંગ્લોરમાં યુનિવર્સિટીના કેમ્પસમાં જતો, ઝાડીઓ પાછળ ગાયો લઈ જતો અને તેમની સાથે સેક્સ માણતો. પોલીસે તેની રંગે હાથે ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો છે.

પોલીસે જણાવ્યું કે આરોપીનું નામ મંજુનાથ છે તે માંડ્યા જિલ્લાના મદ્દુર શહેર પાસેના ગેજજલગેરે ગામનો વતની છે. ચંદ્રા લેઆઉટ પોલીસે જણાવ્યું કે આરોપીની તેના મિત્રની ફરિયાદના આધારે રંગે હાથે ધરપકડ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર આરોપીને ગાય સાથે અકુદરતી સેક્સ કરવાની આદત હતી. તે દરરોજ એક ગાયને નિશાન બનાવતો હતો. આ માટે તે પોતાના ગામથી બેંગ્લોર યુનિવર્સિટી જ્ઞાનભારતી કેમ્પસમાં જતો હતો. અહીં તે ચરતી ગાયોને ઝાડીઓ પાસેની નિર્જન જગ્યાએ લઈ જતો હતો, જ્યાં તે તેમની સાથે સેક્સ માણતો હતો.પોલીસે જણાવ્યું કે મંજુનાથના પરિવારને આ કૃત્યની જાણ હતી એટલે તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો.

ઘરમાંથી કાઢી મુક્યા બાદ તે માંડ્યા જિલ્લામાંથી બેંગ્લોર આવ્યો અને તેના મિત્ર શશીકુમાર સાથે રહેવા લાગ્યો. શશીકુમારે પોતાના ઘરે એક ગાય રાખી હતી.પોલીસે જણાવ્યું કે એક દિવસ શશીકુમારના ઘરે ગાયની પૂંછડી કપાઈ ગઈ હતી. તેમને કંઈક અજુગતું લાગ્યું. પછી તેણે એક રાત્રે જોયું કે મંજુનાથ તેની ગાય સાથે સંભોગ કરી રહ્યો હતો. તેને આઘાત લાગ્યો. જ્યારે શશીકુમારે પૂછ્યું તો મંજૂનાથે કહ્યું કે ગાય સાથે સેક્સ માણવાની આદત પડી ગઇ છે.

શશીકુમારે જોયું કે મંજુનાથનું આ શરમજનક કૃત્ય વધી રહ્યું છે. તેણે યુનિવર્સિટી કેમ્પસમાં ગાયોને નિશાન બનાવવાનું શરૂ કર્યું. આ અંગે શશીકુમારે પોલીસને જાણ કરી હતી. પોલીસે મંજુનાથને ગાય સાથે સેક્સ માણતા ઝડપી પાડ્યો હતો. ગુસ્સે ભરાયેલા પોલીસ મંજૂનાથને ઘસડીને પોલીસ સ્ટેશન સુધી લઇ ગઇ હતી. પોલીસે આરોપી સામે પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો છે.


આ તો કેવી વિકૃતતા, ગાયોને ઝાડી ઝાકરામાં લઈ જઈને કરતો હતો સેક્સ! ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા રંગે હાથ ઝડપાયો વિકૃત શખ્સ! પોલીસ ઘસડીને લઈ ગઈ પોલીસ સ્ટેશન

Related posts

રવિન્દ્ર જાડેજાની જોરદાર સિદ્ધિ, ટેસ્ટ ક્રિકેટમાં 5 હજાર રન અને 400 વિકેટ લેનારો બીજો ભારતીય કે ક્રિકેટર બની ઇતિહાસ રચ્યો, આજની ટેસ્ટ મેચમાં 175 રનની ઈનીંગ રમી શેનવોર્ન ને શ્રદ્ધાંજલિ આપી

Ritesh Parmar

અમરેલી / તાલુકા પોલીસના વિસર્જન બાદ SP નિર્લિપ્ત રાયે બીજા જ દિવસે PSI પી. બી. લક્કડને સસ્પેન્ડ કર્યા, શુ છે કારણ જાણીલો

Ritesh Parmar

સુરતના કડોદરામાં સમાજસેવાનું બીજું નામ એટલે જીગ્નેશ મોદી! લોકસભા ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસ આપી શકે છે મોટી જવાબદારી

Ritesh Parmar

Leave a Comment