Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત વધુ એક હનીટ્રેપ નો મામલો સામે આવ્યો! મહિલાએ યુવકને શારીરિક સંબંધ બાંધવા ઘરે બોલાવ્યો ને ત્યારબાદ સમગ્ર ખેલ રચ્યો, પોલીસે બાજી બગાડી મહિલા અને તેના પતિને ઝડપી પાડ્યા

સુરત વધુ એક હનીટ્રેપ નો મામલો સામે આવ્યો! મહિલાએ યુવકને શારીરિક સંબંધ બાંધવા ઘરે બોલાવ્યો ને ત્યારબાદ સમગ્ર ખેલ રચ્યો, પોલીસે બાજી બગાડી મહિલા અને તેના પતિને ઝડપી પાડ્યા

Our Visitor

013002
Total Users : 13002
Total views : 15226
Who's Online : 0

સુરત વધુ એક હનીટ્રેપ નો મામલો સામે આવ્યો! મહિલાએ યુવકને શારીરિક સંબંધ બાંધવા ઘરે બોલાવ્યો ને ત્યારબાદ સમગ્ર ખેલ રચ્યો, પોલીસે બાજી બગાડી મહિલા અને તેના પતિને ઝડપી પાડ્યા

સુરત શહેરમાં ગુનેગારો બેફામ બની ગયા છે અને ખાસ મહિલાઓના કેસમાં હનીટ્રેપની ઘટનાઓ સતત સામે આવી રહી છે. મહિલાઓ મોકાનો લાભ ઉઠાવીને લોકોને બ્લેકમેઈલ કરે છે, જેને લઈને લોકો બદનામીના ડરે આપઘાત પણ કરી લેતા હોય છે, ત્યારે વધુ એક ઘટના પ્રકાશમાં આવી હતી સુરતના વરાછા વિસ્તારમાં રેહતી યુવતી રીના હીરપરાએ એક યુવકનો ટેલીફોનીક સંપર્ક કર્યો હતો અને મીઠી મીઠી વાતો કરીને યુવકને વાતોમાં ફસાવ્યો હતો અને ત્યારબાદ શરીર સબંધ બાંધવા વરાછા ભગીરથ સોસાયટી ખાતે બોલાવ્યો હતો, જ્યાં આ યુવક જતા જ રીના હીરપરાના સાગરીતો પહોંચી ગયા હતા.
ફોટો પાડીને યુવતી સાથે બળાત્કાર ગુજારવા આવ્યો છે તેમ કહીને ધાક ધમકી આપી હતી અને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી, જેને લઈને યુવક ગભરાય ગયો હતો જેમાં રીનાના સાગરીતોએ પહેલા 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને ત્યારબાદ 2.50 લાખમાં પતાવટ કરી હતી જેમાં યુવકે 1.50 લાખ રૂપિયા મંગાવી યુવતીને આપ્યા હતા.

જોકે બાકીના રૂપિયા લેવા માટે સતત ફોન કરીને હેરાન કરતા હતા જેને લઈને યુવકને વરાછા પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી, જેમાં વરાછા પોલીસે ગુનો નોંધી રિયા હીરપરા અને તેનો પતિ ભાવિન હિરપરાને પકડી પાડ્યા હતા અને તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત વધુ એક હનીટ્રેપ નો મામલો સામે આવ્યો! મહિલાએ યુવકને શારીરિક સંબંધ બાંધવા ઘરે બોલાવ્યો ને ત્યારબાદ સમગ્ર ખેલ રચ્યો, પોલીસે બાજી બગાડી મહિલા અને તેના પતિને ઝડપી પાડ્યા

Related posts

વડોદરા / કારેલીબાગ વિસ્તારમાંથી ચોરી થયેલ 21 મોબાઈલના ગુનાના ભેદ ઉકેલાયા, કારેલીબાગ પોલીસે મોબાઈલનો કબ્જો મેળવી મૂળ માલિકને પરત કર્યા, પોલીસની કાર્યવાહીના લીધે ફરિયાદીઓ ના ચહેરા ઉપર સ્મિત દેખાયો જુઓ વિડીયો

Ritesh Parmar

મોરબી / હળવદમાં પોતાના સગા ભાઈની હત્યાં નીપજાવનાર આરોપીએ પોલીસ લોકઅપમાં ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

Ritesh Parmar

અરે.. આરોપીથી આવું તો શુ પૂછી લીધું કે પોલીસકર્મીનું માથું ફોડી નાખ્યું! હુમલો કરનાર આરોપી કોણ, SP મયુર ચાવડા હોસ્પિટલ દોડી આવ્યા, જાણો સમગ્ર મામલો….

Ritesh Parmar

Leave a Comment